વધારે ચરબી એટલે કોલેસ્ટ્રોલ પણ વધારે → પહેલાં અંદરનું કોલેસ્ટ્રોલ ઓગળશે → પછી બહારનું ચરબી ઓગળશે → એટલે વજન ઓછી કરવું હોય તો કોલેસ્ટ્રોલ સાફ કરવું જરૂરી છે.
Our Services
- Home
- Services
કોલેસ્ટ્રોલ અને વધારે વજન ઉપર નિયંત્રણ
શરીરમાં વધેલી ચરબી અને કોલેસ્ટ્રોલ તમારા હાર્ટ માટે જોખમકારક છે. આયુર્વેદિક ઉપચારથી કરો આંતરિક શુદ્ધિ, સુસ્ત પાચન તંત્રને જાગૃત કરો અને ચરબી ઓગાળી ફરી મેળવો એનર્જી ભરેલું જીવન.
Rs. 0.00
/session
Cholesterol શું છે?
- કોલેસ્ટ્રોલ એટલે એક પ્રકારનું ચરબી જેવા તત્ત્વો, જે આપણાં શરીરમાં જરૂરી છે.
- તે કોષો બનાવવા, હોર્મોન્સ બનાવવા અને પાચન માટે પણ જરૂરી છે.
- પણ જ્યારે ખોટી રીતે વધારે પ્રમાણમાં જમા થાય → ત્યારે સમસ્યા થાય છે.
મેઇનલી 2 પ્રકારના કોલેસ્ટરોલ હોય છે:
➤ LDL (Bad Cholesterol): → શરીરમાં નસોમાં જમતું જાય → બ્લોકેજ/હાર્ટ એટેક નો ખતરો
➤ HDL (Good Cholesterol): → ખરાબ ચરબીને બહાર કાઢવામાં મદદ કરે છે.
કોલેસ્ટ્રોલ વધારે હોય તો લક્ષણો શું હોય?
શરુઆતમાં ખાસ કોઈ લક્ષણ નહોતું હોય
પછી:
➤ થાક લાગવો
➤ શ્વાસ લેવામાં તકલીફ
➤ હૃદયમાં ભારેપન
➤ પગો, હાથો સુકાઈ જવું
➤ સ્ત્રીઓમાં માસિક ગડબડ
કોલેસ્ટ્રોલ વધારે હોય તો શું થાય?
➤ નસો અંદરથી જામતી જાય છે → બ્લડ પૂરું નહી પહોંચી શકે →
➤ હાર્ટ એટેક, સ્ટ્રોક, હાઇ બ્લડ પ્રેશર નો રિસ્ક વધે છે
કોલેસ્ટ્રોલ માટે આપણું સોલ્યૂશન
- ચિત્રકડીવટી - બ્લડ પ્યુરિફિકેશન માટે પણ ઉપયોગી છે → જે ખૂણામાં કોલેસ્ટ્રોલ જામ્યું હોય તે ધીમે ધીમે ઓગળે છે.
➤ રામ તુલસી (શ્વેત તુલસી): એન્ટીઓક્સિડન્ટ → બ્લડમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ને ઓક્સીડાઇઝ થવા દેતું નથી.
➤ શ્યામ તુલસી (કાળી તુલસી): ખાસ કરીને હાર્ટ માટે ઉત્તમ → કોલેસ્ટ્રોલ તથા ટ્રાયગ્લિસરાઇડ ઘટાડે છે.
➤ વન તુલસી: દમ, શ્વાસ નળીની સમસ્યાઓ ઉપરાંત લિપિડ મેટાબોલિઝમ સુધારે છે → કોલેસ્ટ્રોલ ઘટાડે છે.
➤ અજર્ક તુલસી: ખાસ કરીને કીડની અને લિવર ડિટોક્સ માટે → કોલેસ્ટ્રોલ સુધારવામાં મદદરૂપ.
➤ કપૂર તુલસી: શરીરમાં જીર્ણ શક્તિ (Digestive Fire) વધારે છે → ચરબી ઓગાળે છે → કોલેસ્ટ્રોલ ઘટાડે છે
આપણી કીટ દ્વારા બીજા ઘણા ફાયદા થાય
➤ હૃદય મજબૂત થશે → હાર્ટ એટેક અને સ્ટ્રોકનો રિસ્ક ઘટશે.
➤ ધમનીઓ ખુલ્લી રહેશે → બ્લડ સર્ક્યુલેશન સુધરશે → ઓક્સિજન વધુ મળશે → થાક ઓછો થશે.
➤ બ્લડ પ્રેશર નોર્મલ રહેશે → હાઈ બીપીના દર્દીઓને સૌથી વધુ ફાયદો.
➤ મોંઘી દવાઓથી છૂટકારો → જીવનભર દવા લેવી પડે એવી સ્થિતિ અટકાવી શકાય.
➤ શરીરમાં એનર્જી વધુ લાગશે → કામ કરવા ઉત્સાહ વધશે.
➤ વજન ઓછી કરવા વધુ સરળ બને → પેટની ચરબી ઓગળે છે.
➤ ડાયાબિટીસના જોખમથી બચાવ થાય → કોલેસ્ટ્રોલ વધારે હોય ત્યાં ડાયાબિટીસ આવે એ બંધ થાય