Scroll to top

Our Services

Our Services

મેનોપોઝ પછી પણ મજબૂતતાથી જીવો – આયુર્વેદ સાથે

મેનોપોઝ પછી વધતું વજન મહિલાઓમાં સામાન્ય છે – પણ તેને સ્વીકારી લેવું જરૂરી નથી. આયુર્વેદ એ રસ્તો છે જ્યાં જીવાદયિની શક્તિ જાગૃત થાય છે અને શરીર ફરી એકવાર હલકું, ઊર્જાસભર અને સંતુલિત બને છે.

Start from

Rs. 0.00

/session

Menopause શું છે?

- - મેનોપોઝ એટલે સ્ત્રીઓના જીવનમાં એક એવું સમય જ્યારે માસિક ચક્ર (Periods) સંપૂર્ણ બંધ થઈ જાય છે.
- સામાન્ય રીતે 45 થી 55 વર્ષની વચ્ચે આ પરિપ્રેક્ષ્ય જોવા મળે છે.
એનો અર્થ છે કે સ્ત્રીની ગર્ભધારણ ક્ષમતા પૂરતી થઈ છે.
- મેનોપોઝ એ કોઈ બીમારી નથી, પણ શરીરનો એક પ્રાકૃતિક તબક્કો છે

Menopause ના લક્ષણો

- માસિક ચક્ર અયોગ્ય (ક્યારેક આવે, ક્યારેક નહીં)
- હોટ ફ્લેશ — શરીરમાં અકસ્માત ગરમીનો અનુભવ
- ⁠મૂડ સ્વિંગ → હકારાત્મક નેગેટિવ લાગણીઓ આવે જાય
- ⁠ઊંઘમાં તકલીફ
- ⁠વજન વધવું → ખાસ કરીને પેટ અને કમર આસપાસ
- ⁠ત્વચા સૂકી થવી, વાળ પાતળા થવા
- ⁠હાડકાં નબળા થવા (Bones Weakening) → ઓસ્ટિયોપોરોસિસનો ખતરો

Menopause પછી થતી તકલીફો

➤ હાડકાં નબળા થવા → ફ્રેક્ચરનો ખતરો વધે છે
➤ હાર્ટના રોગો થવાની શક્યતા વધી જાય છે
➤ યાદશક્તિ અને એકાગ્રતામાં ઘટાડો
➤ શુક્રાણુઓનો અભાવ → યોનિમાં સુકીપણું → સંબંધો દરમિયાન અસુખદ અનુભવ
➤ મોટાપો વધવાની શક્યતા → શરીરના દરેક અંગ પર અસર

આપણું સોલ્યૂશન

- - ગળો સત્વ (ગિલોય સત્વ): હોર્મોનલ બેલેન્સને ટેકો આપે છે, હોટ ફ્લેશિસ, મુડ સ્વિંગ્સ જેવી સમસ્યાઓમાં રાહત આપે, ઇમ્યુનિટી મજબૂત કરે છે (મેનોપોઝ દરમિયાન શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ શકે છે), હાર્ટ હેલ્થ માટે પણ લાભકારક
- અભ્રક ભસ્મ (Abhrak Bhasma): મેનોપોઝના સમયે થતો હોર્મોનલ અસંતુલન સુધારે છે, વંદ્યત્વ, કમજોરી, થાક, હાડકાંની નબળાઈ માટે ઉત્તમ, શારીરિક તેમજ માનસિક ઉત્સાહ આપે છે, હાડકાં અને સાંધાના દુખાવા માટે મદદરૂપ, સ્મૃતિ, ઉર્જા અને ઓવરી (અંડાશય)ના કાર્યને ટેકો આપે
- ગેરુ (Geru): શરીરનું વધેલું તાપમાન કાબૂમાં લાવે છે → મેનોપોઝ દરમિયાન હોટ ફ્લેશિસ માટે લાભકારી, લોહિ માટે લાભદાયક → મેનોપોઝ સમયે મહિલાઓમાં આયર્નની ઉણપ થતી હોય છે, પાચન સુધારે છે અને હોર્મોન બેલેન્સ પર પણ હળવો લાભ આપે છે

બીજા ફાયદાઓ

➤ હોર્મોન બેલેન્સ થાય → મુડ સ્વિંગ્સ, ગભરાટ, ચીડિયાપણું ઓછું થાય
➤ હોટ ફ્લેશિસમાં રાહત → શરીરની અંદરની ગરમી કાબૂમાં
➤ ઊર્જા વધે → થાક, નિશક્તિ ઓછી થાય
➤ હાડકાં મજબૂત થાય → સાંધાના દુખાવામાં રાહત
➤ ઇમ્યુનિટી મજબૂત → ફીવર, સોજા, શરીર દુખાવા ઓછા
➤ લોહિ સુધરે → ચક્કર, કમજોરીમાં ફાયદો
➤ માંસિક શાંતિ → ઊંઘ સારી થાય, ચિંતાઓ ઓછી થાય
➤ મોટી વાત: આ બધા ફાયદા કુદરતી રીતે — બિનસાઇડ ઈફેક્ટ સારવાર

Do you have

Any Questions

મેનોપોઝ શું છે? અને એ શા માટે થાય છે?

મેનોપોઝ એટલે મહિલાઓના જીવનનો એક તબક્કો જ્યારે periods સંપૂર્ણ બંધ થઈ જાય છે → સામાન્ય રીતે 45-55 વર્ષની ઉમરે → એ સમયે શરીરમાં મોટા હોર્મોનલ ફેરફારો થાય છે.

મેનોપોઝ પછી વજન શા માટે વધે છે?

કારણ કે એ સમયે ‘ઇસ્ટ્રોજન’ હોર્મોન ઘટે છે → જેના કારણે પેટ અને કમર આસપાસ ખાસ કરીને ચરબી વધારે સંગ્રહ થાય છે → એજ તમારા વધેલા વજનનું કારણ છે.

મારે ખાસ કરીને પેટમાં જ ચરબી કેમ વધી રહી છે?

મેનોપોઝ પછી Hormonal Changeના કારણે પેટની આસપાસ ચરબી વધે છે → એને ‘Belly Fat’ કહે છે → જે દેખાવ પણ બગાડે છે અને હાર્ટ, ડાયાબિટીસના રિસ્ક પણ વધારે છે.

શું મેનોપોઝના કારણે વજન ઘટાડવું મુશ્કેલ છે?

કારણ કે શરીરનું મેટાબોલિઝમ ધીરે થાય છે અને હોર્મોનલ અસંતુલન રહે છે → પણ યોગ્ય આયુર્વેદિક સારવાર અને દિનચર્યાથી વજન સરળતાથી ઘટાડી શકાય છે.

તમારી આયુર્વેદિક કીટ વજન ઘટાડવામાં કેવી મદદ કરે છે?

➤ ગળો સત્વ: હોર્મોન બેલેન્સ કરે → મૂડ, ઊંઘ સુધારે
➤ અભ્રક ભસ્મ: ઊર્જા આપે → હાડકાં મજબૂત કરે
➤ ગેરુ: શરીરનો વધેલો તાપમાન અને પાચન સુધારે → ગરમી ઘટે → ચરબી ઘટે

કેટલી વખતથી બદલાવ દેખાશે?

સામાન્ય રીતે ૨ થી ૩ અઠવાડિયામાં ઊર્જા વધતી જોવા મળશે → વજનનું ઘટાડું ૩ થી ૧૨ અઠવાડિયામાં depending on તમારા જીવનશૈલી → પરંતુ શરૂઆતથી જ આંતરિક ફેરફાર થવા લાગશે.

શું કોઈ સાઈડ ઇફેક્ટ છે?

નહીં → 100% કુદરતી આયુર્વેદિક ઉપચાર છે → કોઈ પણ સાયડ ઈફેક્ટ વગર → years-old proven ફોર્મ્યુલેશન.

periods પાછા આવશે?

ના, મેનોપોઝ પછી periods પાછા આવવાને શક્યતા ઓછી → પણ તમારા શરીરમાં જે અસંતુલન થઈ ગયું છે એ બેલેન્સ થઈ જશે → જેનાથી તમારું વજન, ઊંઘ, મૂડ, હાડકાં અને ઊર્જા ફરી સુધરી જશે

શું મારા થાક અને મૂડ સ્વિંગ્સમાં પણ રાહત મળશે?

હા → માટે ખાસ ગળો સત્વ ઉમેર્યું છે → હોર્મોન બેલેન્સ → મૂડ સુધારશે → ઊંઘ સુધારશે → થાક ઓછી થશે → તમે energetic ફીલ કરશો.

હવે Order કેમ કરવું?

આજે જ ઓર્ડર કરો → હું પરસનલી માર્ગદર્શન આપીશ → તમારા માટે સંપૂર્ણ કસ્ટમ પાથ્ય પણ આપીશું → સાથમાં રહીશું, હાથ નહીં છોડીશું.

Mon - Sat: 8AM - 9PM
Sunday: 10AM - 8PM
Patel Mil Road
Keshod
+91 92655 06467
contact@Faktayurved.com