Scroll to top

Our Services

Our Services

PCOS માટે સંપૂર્ણ આયુર્વેદિક રીકવર પ્લાન!

PCOS વજન વધારવાનું એક મોટું કારણ છે – ખાસ કરીને પેટની આસપાસ. આયુર્વેદિક સારવાર પિરીયડ્સ નિયમિત કરે છે, ઈન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઓછી કરે છે અને શરીરને અંદરથી શુદ્ધ કરી વધુ વજન ઘટાડવામાં સહાય કરે છે.

Start from

Rs. 0.00

/session

PCOD / PCOS શું છે?

- -- PCOD/ PCOS એ સ્ત્રીઓમાં હોવા વાળી હોર્મોનલ અસંતુલન સાથે જોડાયેલી સમસ્યા છે.
- સ્ત્રીઓના ઓવરીમાં નાના નાના સાઈઝના ઘણી બધી સિસ્ટ (પાણી ભરેલી ગાંઠો) બની જાય છે.
- જેના કારણે પીરિયડ્સ ગડબડ થાય છે, હોર્મોન બેલેન્સ બગડે છે અને અનેક શારીરિક તકલીફો શરૂ થાય છે.

PCOD/PCOS ના મુખ્ય લક્ષણો

➤ માસિક ચક્ર ગડબડ (લેટ અથવા બંધ થઈ જવું)
➤ વાળ વધુ પડતા ઊગવા (મોટા ભાગે ચહેરા પર)
➤ ત્વચા પર મોંહાસા (Pimples)
➤ વજન ઝડપથી વધવું
➤ ગર્ભધારણમાં મુશ્કેલી
➤ થાક અને ડિપ્રેશન જેવી લાગણી

PCOD / PCOS ના કારણે થતી તકલીફો

➤ ગર્ભધારણમાં મુશ્કેલી → Infertility (બાંઝપણ)
➤ ટાઈપ 2 ડાયાબિટીસ થવાનો રિસ્ક વધારે
➤ કોલેસ્ટ્રોલ વધવાનું જોખમ → હાર્ટની સમસ્યાઓ
➤ ત્વચા અને વાળ સાથે જોડાયેલી સમસ્યાઓ

તેના માટે આપણું સોલ્યૂશન

➤ અશોક છાલ → ગર્ભાશય મજબૂત કરે, હોર્મોન બેલેન્સ કરે, પીરિયડ્સ નિયમિત કરે.
➤ લોધાર → યોનિ સંબંધી સમસ્યાઓમાં ફાયદો, વધુ બ્લીડિંગ ઓછું કરે.
➤ મોચરસ → યોનિ ટાઈટ કરે, લ્યુકોરિયા (સફેદ પ્રવાહ) ઘટાડે.
➤ ધાવડી ફૂલ → વધુ બ્લીડિંગ ઓછી કરે, પીરિયડ્સ નિયમિત કરે.
➤ અરડૂસી → હોર્મોનલ બેલેન્સમાં મદદ કરે.
➤ આમળા → હોર્મોન સંતુલન, વજન ઘટાડવા મદદરૂપ.
➤ બહેડા → પાચન સુધારે, શરીરમાંથી ટોક્સિન કાઢે.

Extra Benefits

➤ પીરિયડ્સ નિયમિત થશે.
➔ મહિનાવારી સમયસર અને બિન દુખાવાવાળી આવશે.
➤ હોર્મોનલ બેલેન્સ સુધરશે.
➔ મોટા ભાગના લક્ષણો (મોટા મુખ, સ્કિન પ્રોબ્લેમ, મિજાજ બદલાતા) ઓછી થશે.
➤ ફેરવાળી ગર્ભાશયની સિસ્ટમ મજબૂત થશે.
➔ લ્યુકોરિયા, વધુ બ્લીડિંગ જેવી તકલીફ ઓછી થશે.
➤ વજન ઓછું થવામાં સરળતા થશે.
➔ ખાસ કરીને પેટની ચરબી ઓછી થશે.
➤ ત્વચા અને વાળ સુધરશે.
➔ પિંપલ્સ ઓછા થશે, વાળ પડવાનું ઓછી થશે.
➤ પ્રેગ્નન્સી માટે સારી તૈયારી થાય.
➔ ઓવ્યુલેશન સારી રીતે શરૂ થશે, મેટરનીટી માટે ફાયદાકારક.
➤ શરીરનો સ્ટેમિના અને એનર્જી લેવલ વધશે.
➤ ઇન્સુલિન રેસિસ્ટન્સ અને ફ્યૂચરમાં ડાયાબિટીસ થવાનું જોખમ ઘટશે.

Do you have

Any Questions

PCOD અને PCOS એક જ છે કે અલગ છે?

નામ અલગ હોય છતાં બંને સ્ત્રીઓમાં ઓવરીમાં સિસ્ટ થવાની અને હોર્મોનલ ગડબડીઓની સમસ્યા છે. PCOS થોડી વધુ ગંભીર હોય છે.

PCOD/PCOSને કારણે વજન કેમ વધે છે?

હોર્મોનલ અસંતુલન અને ઇન્સ્યુલિન રેસિસ્ટન્સના કારણે શરીરમાં ખાસ કરીને પેટની આસપાસ ચરબી જમા થવા લાગે છે.

શું આ ઉપચારથી પીરિયડ્સ નિયમિત થઈ જશે?

હા, અશોક છાલ અને લોધાર જેવી જડીબૂટીઓ પીરિયડ્સ નિયમિત કરવામાં ખુબ અસરકારક છે

કેટલા સમયમાં અસર જોવા મળશે?

સામાન્ય રીતે 1 થી 3 મહિનામાં પરિણામ જોવા મળે છે → વ્યક્તિગત તકલીફના આધારે સમય અલગ હોય શકે છે.

PCODને કારણે ગર્ભધારણમાં મુશ્કેલી છે, શું આ ઉપચારથી ફાયદો થશે?

: હા → આયુર્વેદિક હર્બ્સ ઓવ્યુલેશન સુધારે છે અને ગર્ભાશય મજબૂત કરે છે → જેથી ગર્ભધારણની શક્યતા વધે છે.

માત્ર વજન ઓછું કરવા માટે પણ આ ઉપચાર કરી શકું?

હા → આ ઉપચાર હોર્મોન બેલેન્સ, પાચન સુધારવું અને ટોક્સિન કાઢવાનું કામ કરે છે → જે વજન ઘટાડવામાં મદદરૂપ છે.

શું આ ઉપચારથી ત્વચા અને વાળની સમસ્યાઓ પણ ઓછી થશે?

હા → Pimples ઓછી થશે → ચહેરા પર વાળનું વધુ પડતું વધવું ઓછી થશે → વાળના પડવાનો દર પણ ઘટશે.

શું ફ્યુચરમાં ડાયાબિટીસ થવાની શક્યતા ઓછી થશે?

હા → ઇન્સ્યુલિન રેસિસ્ટન્સ ઓછી થશે → બ્લડ શુગર બેલેન્સ રહેશે → ડાયાબિટીસ થવાનો જોખમ ઓછી થશે.

આ ઉપચારમાં કોઈ Side Effect છે?

કોઈપણ પ્રકારનો Side Effect નથી → 100% શુદ્ધ અને પરંપરાગત આયુર્વેદિક ફોર્મ્યુલા છે.

શું ઉપચાર પછી ફરી સમસ્યા થઈ શકે?

જો યોગ્ય સમય સુધી સંપૂર્ણ કોર્સ લેશો અને લાઈફસ્ટાઈલ સેટ રાખશો → તો લાંબા ગાળે પણ ફરી સમસ્યા થવાની શક્યતા ઓછી રહે છે.

Mon - Sat: 8AM - 9PM
Sunday: 10AM - 8PM
Patel Mil Road
Keshod
+91 92655 06467
contact@Faktayurved.com