Scroll to top

Case Details

Client Case

Presenting Issues

ક્લાયન્ટ તાજેતરમાં મેનોપોઝના એક વર્ષ પછી કેટલીક અવારનવાર તકલીફો અનુભવી રહી છે. તેણીએ નીચે મુજબની મુખ્ય તકલીફો જણાવી: અચાનક ગરમીના લહેરિયા અને હૃદયધબકારા,ઊંઘમાં અવરોધ (મિડનાઈટ અવેકનિંગ અને અસ્વસ્થ ઊંઘ),સતત થાક રહેવો અને ઊર્જાની ઉણપ,વજનમાં અચાનક વધારો (4 કિલો છેલ્લા 6 મહિનામાં) ,ચિંતા અને મૂડ સ્વિંગ્સ,વાળ ખરવા લાગ્યા,સાંધા અને પીઠમાં ધીમો દુખાવો,ઠંડી ન સહન થવી,ત્વચામાં રુખાશ

Background Information

મેનોપોઝ લગભગ એક વર્ષ પહેલા નેચરલી થઈ ગયો હતો. તેના પહેલાં માસિક ધર્મમાં અસ્થિરતા હતી. ક્લાયન્ટની સામાન્ય જીવનશૈલી નિષ્ક્રિય છે, શારીરિક પ્રવૃતિ ઓછી છે, અને આયર્ન તથા કેલ્શિયમના સ્તરો તપાસવામાં થોડા ઓછા આવ્યા હતા. મીનાબેન હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી લેવી નથી ઇચ્છતી, કેમ કે તે તેને નેચરલ ઓપ્શન માંગે છે.

Assessment

નાડી પરીક્ષા: વાટ-પિત્ત દોષ વધારાનું સંકેત
અગ્નિ સ્થિતિ: મંદાગ્નિ (પાચન તંત્ર ધીમું)
માનસિક અવસ્થા: ચિંતામય અને થોડી અવ્યસ્થિત
શારીરિક સ્તિતિ: હલકું વધેલું વજન, થાક અને ઊર્જાની ઉણપ
મૂળ કારણો: હોર્મોનલ અસંતુલન + વાટ પ્રકૃતિની અસર + જીવનશૈલી

Treatment Plan

Goals

આયુર્વેદિક ઔષધિઓ:
Ashokarishta – હોર્મોન સંતુલન માટે
Shatavari Kalpa – સ્ત્રી સ્વાસ્થ્ય અને ઉર્જા વધારવા
Triphala Churna – પાચન સુધારવા અને ડિટોક્સ માટે
Brahmi Vati – ચિંતા અને ઊંઘ માટે
Lakshadi Guggul – હાડકાં મજબૂત કરવા

Intervention Strategies

Lifestyle & Diet Interventions
આહાર:
ગરમ, પાચક અને તાજું ખોરાક
શતાવરીવાળું દૂધ રાત્રે
તલ, અળસી, સૂકી ખજૂર, ઘઉંનો ઉપમા
ઠંડા, ખટ્ટા અને ચીનાવાળા ખોરાકથી અવગણવું

Frequency and Duration

Medicines: 3 મહિનાની પ્રાથમિક દીઠ – દિવસમાં 2 વાર Panchakarma: એક વખત/વર્ષે (રુંતુમાં) Yoga & Diet: દૈનિક Follow-up Visits: દર મહિને 1 વાર (મિનિમમ 3 મહિના)

Results

3 મહિનાની આયુર્વેદિક સારવાર અને જીવનશૈલીમાં સુધાર થયો.

Mrs. Rekhaben Jadeja

Customer

I’m really happy with the results I’ve seen using this PCOS supplement. It’s made a noticeable difference in my hormone balance, and I feel much better both physically and emotionally. If you’re someone who’s struggling with the common symptoms of PCOS like irregular periods, acne, or mood swings, I would definitely recommend giving it a try. Just be patient and consistent with the usage, and you’ll start seeing improvements over time.

Case Details

Name
Mrs. Rekhaben jadeja
Counseler
Jaydeep Parmar
Symptomps Encountered
Irregular Periods,Heavy Bleeding,Excessive Hair Growth,Weight Gain or Difficulty Losing Weight