હું એકલો છોડતો નથી. Guidance, Followup, Result → બધા માટે હું વ્યક્તિગત રીતે સાથે રહીશ. તમે મારી સાથે દર વખતે સંપર્ક કરી શકો છો.
Our Services
- Home
- Services
થાઇરોઇડ અને વજન વધારાનો મૂળથી ઉપચાર – આયુર્વેદ સાથે!
આયુર્વેદિક ઉપચાર થકી થાઈરોઇડની અસમતુલતાને સુધારવા અને વજન નિયંત્રણમાં લાવવાનો સંપૂર્ણ કુદરતી માર્ગ. દવાઓ વગર, જડ પરથી ઉપચાર.
Rs. 0.00
/session
થાઇરોઇડ શું છે?
- થાયરોઇડ એ તમારા ગળામાં આવેલું એક પતંગિયા આકારની ગ્રંથિ છે. તે શરીરના એન્ડોક્રાઇન તંત્રનો ભાગ છે
- Hypothyroidism (હાઇપોથાયરોઇડિઝમ):
➤ થાયરોઇડ ગ્રંથિ ઓછું કાર્ય કરે છે.
➤ મેટાબોલિઝમ ધીમું પડે છે.
➤ વજન ઝડપથી વધતો જાય છે.
થાઇરોઇડના લક્ષણો
થાયરોઇડના અન્ય લક્ષણો (Hypothyroidism):
• ત્વચા સૂકી થવી.
• વાળ ઉતરવા.
• ભૂલવાની પ્રોબ્લેમ.
• ઠંડી વધુ લાગવી.
• સ્ત્રીઓમાં માસિક ચક્ર ખલેલ.
થાઇરોઇડના કારણે થતા પ્રોબ્લેમ
- મગજ અને નર્વસ સિસ્ટમ પર અસર ,
- કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ પર અસર
- પાચન તંત્ર - ધીમું + એસિડિટી
- સ્નાયુ અને હાડકાં - શરીર નબળું પડવું
- બ્લડ સુગર અને ઇન્સ્યુલિન પ્રતિકાર
- રોગપ્રતિકારક તંત્ર - સતત તણાવ સ્થિતિ
થાઇરોઇડ માટે આપણું સોલ્યૂશન
- કાંચનાર છાલ – થાઇરોઇડ કંટ્રોલ માટે
- ત્રિફળા – ચરબી ઓછી કરે + કબજિયાત સામે લડે
- ત્રિકટું – ખોરાક પચાવવા અગ્નિ ઉત્પન્ન કરે
- વરુણ છાલ – હોર્મોન બેલેન્સ કરે
- ઇલાઈચી – પાચન શક્તિ વધારવા માટે અને મૂડ સ્વિંગ ઘટાડવા
આપણી કીટ દ્વારા બીજા કયા કયા ફાયદાઓ મળે
- થાઈરોઈડ બેલેન્સ: કંચનાર છાલ થી હોર્મોન નિયમિત – ગળાની ગાંઠો અને થાકમાં રાહત
- વજન ઘટાડો: ત્રિકટું + ત્રિફળા + વરુણ છાલ - ચરબી ઓગાળે, પેટ સાફ કરે
- હોર્મોનલ ડિટોક્સ: વરુણ છાલ થી લિવર શુદ્ધ – ઈલાઈચી થી તણાવ અને મૂડ સ્વિંગ દૂર
- શક્તિ & ઊર્જા: ઈલાઈચી + ત્રિફળા → શરીરમાંથી ઝેરી તત્ત્વો દૂર – દિવસભર ફ્રેશનેસ
- પાચન સુધારણું: ત્રિકાટુ + ત્રિફળા → ગેસ, એસિડિટી, કબજિયાત ને ખતમ
- લાંબાગાળાની સુરક્ષા: ડાયાબિટીસ, હાર્ટ, બીમારીઓથી બચાવ