કાયમી રીતે વજન ઘટાડવા માટેનો સૌથી સફળ આયુર્વેદિક ઉપચાર, એક વખત જરુર જોજો.

મોટાપો આ બીમારીઓનું કારણ બનતું હોય છે.

  • ડાયાબિટીસ 
  • હાઇ બ્લડપ્રેશર
  • હાર્ટ 
  • ફેટી લિવર
  • સાંધા ના દુખાવા 
  • થાક
  • એનીમિયા
  • ડિપ્રેશન
  • માસિક અનિયમિત 
  • PCOD, PCOS 
  • થાઈરોઈડ 
  • કોલેસ્ટ્રોલ

હાઇટ મુજબ જાણો કે તમારો વજન બરાબર છે કે વધુ છે.

વજન વધવાનું કારણ શું ?

  •  વધુ ચરબી અને કેલરીવાળો ખોરાક 
  • બેઠાડુ જીવન 
  • વારસાગત
  • સ્ટીરોઈડ વાળી દવાઓ 
  • જંકફૂડ 
  • અનિયમિત પાચન ચક્ર
  • માસિક અનિયમિત 
  • PCOD, PCOS 
  • આધુનિક જીવનશૈલી

વજન ઘટાડવા માટેનો સાચો રસ્તો ક્યો છે?

1) માત્ર ચરબી ઓગાળીને વજન ઘટાડવો એટલે કે કામચલાઉ સોલ્યુશન ( GYM – ડાયેટ – YOGA – કસરત – કેમિકલ યુક્ત દવાઓ – સર્જરી વગેરે ..જેમાં માત્ર ચરબી દૂર થાય..)

2) આયુર્વેદ મુજબ વજન વધવાના મુખ્ય કારણ નું સોલ્યુશન કરીને વજન ઘટાડવો કાયમી સૉલ્યુશન..

તમે ક્યો રસ્તો અપનાવશો ?
કાયમી કે કામચલાઉ ?

  1. મોટાં ભાગના લોકો ઝડપથી પરિણામ મેળવવા માટે કામચલાઉ રસ્તો આપનાવે છે જેમ કે GYM | ડાયેટ | YOGA કે પછી સ્ટીરોઇડ વાળી દવાઓ પણ આ વસ્તુ માણસ જેટલા દિવસ નિયમિત કરે ત્યાં સુધી જ પરિણામ મળે છે પછી વજન ફરીથી વધી જતું હોય છે  પરંતુ જો તમે કાયમી સોલ્યુશન તરફ જવા માંગતા હોવ તો આ જરૂર વાંચજો 👇
  2. વજન વધવાનું મુખ્ય કારણ વ્યક્તિની પાચન શકિત છે જો કોઈ ની પાચન શકિત મજબૂત હોઈ તો એ કઈ પણ અને કેટલું પણ ખાઈ ( જમે ) એ પાચન થઈ જશે જેના કારણે એનું વજન વધતું નથી
  3. કોઈ વ્યક્તિની પાચન શકતી નબળી હોય તો એ વ્યક્તિ જે કંઈ પણ જમે એ પચવા ના બદલે ચરબીમાં રૂપાંતર થતું રહે છે જેના કારણે એ વ્યક્તિનું વજન સતત વધતું રહે છે … 
  4. જૉ કોઈ માણસ પોતાનું વજન કાયમી ઘટાડવા માંગતો હોઈ તો એમણે સૌથી પહેલા પોતાની પાચન શકિત મજબૂત કરવી જ પડશે જો તેઓ બીજા રસ્તા આપનવશે તો એનું વજન ઘટશે તો ખરું પણ ફરીથી વધી જ જશે
  • – ભોજન દ્વારા ખોરાક ની પાચનક્રિયા મા અલગ અલગ ધાતુઓ બને છે જે ઉપર મૂજબ છે.
  • – વજન વધવાનું કારણ પાચનક્રિયા અનિયમિત થઈ મેદ મા રૂપાંતરિત થાય છે.
  • પાચન ચક્ર ને નિયમિત કરવા માટે આ અનિયમિત થયેલ ધાતુ ને નિયમિત કરવી પડે.
  • – એક ધાતુ માથી બીજા ધાતુમા જવા માટે 15 દિવસનો ટાઈમ લાગે.
  • 📌આ સાયકલ ને Complete કરવા માટે 90 દિવસ નો સમય લાગે છે.
  • ~ આ કીટ કઇ કઇ ઔષધીઓ થી બનાવવામાં આવી છે.
  • – વજન ઘટાડવા માટે અમારી આખી આયુર્વેદિક કીટ આવે છે.
  • 📌 Contents:- 
  •  – ઇસબગુલ, ત્રિફળા, ત્રીકદુ, ચિત્રક, એલોવેરા, સોનમુખી, ગુલાબપતી, વરીયાળી, ગળો, સૂંઠ, મિસરી, શીલાજીત, અનાનસ, બ્રામહી, કોકમ, મેથીબીજ, ગુગળ, લીંબુ, અંગુર, નીશોધ, કાલા નમક, યાત્રી મધુ, શંખ ભસ્મ, મોખ મધુ, રામ તુલસી, શ્યામ તુલસી, વન તુલસી, અજર તુલસી, કપૂર તુલસી, હિંગાસ્ટ ચૂર્ણ, ઈમેજ, સાજી ખાર.
  • – જે 44 કરતાં વધારે આયુર્વેદિક ઔષધીઓથી બનાવેલ છે..

અમારી આયુર્વેદિક કીટ કઈ રીતે કાર્ય કરશે?

અમારી આયુર્વેદીક કીટ ના પરિણામ (રીઝલ્ટ) 

અમારી આયુર્વેદિક કીટ થી થતા ફાયદાઓ

  • સૌથી મોટો ફાયદો આ કીટ કોઈ પણ પ્રકારની સાઈડ ઈફેક્ટ નહીં કરે ✅ 
  • એક વખત કોર્સ પૂરો કર્યા પછી ફરીથી વજન વધવાના ચાન્સ રહેતા નથી ✅
  • 100% આયુર્વેદિક કીટ ✅
  • પાચન ક્રિયા મજબૂત કરે છે.
  • વાત પિત્ત કફ ને બેલેન્સ કરે છે.
  • શરીર મા રહેલી નકામી ચરબી ને ધીમે ધીમે ઓગાળી નાખે છે.
  • સ્ફૂર્તિ આપે છે.
  • ખરાબ કોલેસ્ટ્રોલ ને દૂર કરે છે.
  • સાંધા ના દુખાવા મા રાહત આપે છે.

MORE INFORMATION CONTACT – 9265506467

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *